Call us now: +91-8238019808

em-sample-alt

Tarak Mehta

Tarak Mehta

'પદ્મશ્રી' મહેતા તારક જનુભાઈ ‍‍(જન્મ: ૨૬-૧૨-૧૯૨૯) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક, હાસ્યલેખક છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ. ની ઉપાધિ મેળવી હતી. ૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી રહ્યા. ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી હતા.

There are no products matching the selection.

Compare Products

You have no items to compare.